રણવીર સિંઘની ધુરંધર ફિલ્મે રૂ. 1000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો

યુવા અભિનેતા રણવીર સિંઘની ધુરંધર ફિલ્મને બોલીવૂડની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મોમાં સ્થાન મળ્યું છે. આ ફિલ્મે વૈશ્વિક ક્ષેત્રે રૂ. 1003.10ના બિઝનેસ સાથે 1000 ક્લબમાં પ્રવેશ કર્યો છે. જે ફિલ્મને સારું ઓપનિંગ મળે અને સાથે લાંબા સમય સુધી સારું પ્રદર્શન પણ કરે ત્યારે તેને આ ક્લબમાં સ્થાન મળે છે



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *